તમારી મૂર્તિ વિના મારા નાથ રે
તમારી મૂર્તિ વિના મારા નાથ રે... બીજું મને આપશો મા...
હું તો એ જ માગું છું જોડી હાથ રે...બીજું મને આપશો મા...
તમારી મૂર્તિ વિના... (ટેક)
આપો તમારા જનનો સંગ રે... બીજું મને આપશો મા...
હે...મને આપશો મા...
મારા જીવમાં એ જ ઉમંગ રે... બીજું મને આપશો મા... તમારી...1
મારા ઉરમાં કરો નિવાસ રે... બીજું મને આપશો મા...
હે...મને આપશો મા...
મને રાખો રસિયા તમ પાસ રે... બીજું મને આપશો મા... તમારી...2
એ જ અરજી દયાનિધિ દેવ રે... બીજું મને આપશો મા...
હે...મને આપશો મા...
આપો ચરણકમલની સેવ રે... બીજું મને આપશો મા... તમારી...3
કરો ઈતર વાસના દૂર રે... બીજું મને આપશો મા...
હે...મને આપશો મા...
રાખો પ્રેમાનંદને હજૂર રે... બીજું મને આપશો મા... તમારી...4

*****