Spaces:
No application file
No application file
<html><head><title>Swaroopyog</title><meta http-equiv="content-type" content="text/html;charset=UTF-8" /> | |
<link href="simple.css" rel="stylesheet" type="text/css" /> | |
<style> | |
</style></head><body><div class="main"> | |
<div class="gtitlev3"> | |
ભાગ્ય જાગ્યાં રે | |
</div><div class="gpara"> | |
ભાગ્ય જાગ્યાં રે, આજ જાણવાં, કોટિ થયાં કલ્યાણ; (2)<br/> | |
ઉધારો ન રહ્યો એહનો, પામ્યા પ્રભુ પ્રગટ પ્રમાણ (2) ...1<br/> | |
અનાથપણાંનું મે’ણું ઊતર્યું, સદા થયા સનાથ; (2)<br/> | |
ડર ન રહ્યો બીજા દેવનો, ગ્રહ્યો હરિએ હાથ (2) ...2<br/> | |
કંગાલપણું કે’વા ન રહ્યું, સદા મનાણું સુખ; (2)<br/> | |
મસ્તી આવી રે અતિ અંગમાં, દૂર પલાણાં દુ:ખ (2) ...3<br/> | |
અણસમજણ અળગી થઈ, સમી સમજાણી વાત; (2)<br/> | |
પાંપળાં સર્વે પરાં પળ્યાં, મળ્યા શ્રીહરિ સાક્ષાત્ (2) ...4<br/> | |
કસર ન રહી કોઈ વાતની, પામ્યા પ્રભુ પ્રગટ પ્રસંગ; (2)<br/> | |
ખોટ મટીને ખાટ્ય થઈ, રહી ગયો છે રંગ (2) ...5<br/> | |
ભૂધર મળતાં ભલું થયું, ફેરો ફાવ્યો આ વાર; (2)<br/> | |
સુખ તણી સીમા તે શી કહું, મને મોદ અપાર (2) ...6<br/> | |
આજ આનંદ વધામણાં, હૈયે હરખ ન માય; (2)<br/> | |
અમળતી વાત તે આવી મળી, શી કહું સુખની સીમાય (2) ...7<br/> | |
આજ અમૃતની હેલી થઈ, રહી નહિ કાંઈ ખોટ; (2)<br/> | |
એક કલ્યાણનું ક્યાં રહ્યું, થયાં કલ્યાણ કોટ (2) ...8<br/> | |
રાંકપણું તો રહ્યું નહિ, કોઈ મા કહેશો કંગાલ; (2)<br/> | |
નિરધનિયાં તો અમે નથી, મહા મળ્યો છે માલ (2) ...9<br/> | |
કોણ જાણે આ કેમ થયું, આવ્યું અણચિંતવ્યું સુખ; (2)<br/> | |
ઢાળો અલૌકિક ઢળી ગયો, મળ્યા હરિ મુખોમુખ (2) ...10<br/> | |
ધન્ય ધન્ય અવસર આજનો, જેમાં મળિયા મહારાજ; (2)<br/> | |
નિષ્કુળાનંદ ડંકો જીતનો, વાગી ગયો છે આજ (2) ...11<br/> | |
</div> | |
<div class="chend"> | |
***** | |
</div> | |
<!-- --> | |
</div> | |
<!--main--> | |
</body></html> |