Spaces:
No application file
No application file
<html><head><title>Swaroopyog</title><meta http-equiv="content-type" content="text/html;charset=UTF-8" /> | |
<link href="simple.css" rel="stylesheet" type="text/css" /> | |
<style> | |
</style></head><body><div class="main"> | |
<div class="gtitlev3"> | |
તારો ચટક રંગીલો છેડલો | |
</div><div class="gpara"> | |
તારો ચટક રંગીલો છેડલો અલબેલા રે;<br/> | |
કાંઈ નવલ કસુંબી પાઘ રંગના રેલા રે...ટેક0<br/> | |
શિરે અજબ કલંગી શોભતી, અ0 હૈડામાં રાખ્યા લાલ... 01<br/> | |
મોળીડું છાયું મોતીએ, અ0 ફૂલડાંની સુંદર ફોર... 02<br/> | |
ઘેરે રંગે ગુચ્છ ગુલાબના, અ0 જોઈ ભ્રમર ભમે તે ઠોર... 03<br/> | |
તારી પાઘલડીના પેચમાં, અ0 મારું ચિત્તડું થયું ચકચૂર... 04<br/> | |
બ્રહ્માનંદ કહે તારી મૂરતિ, અ0 વણદીઠે ઘેલી તૂર... 05<br/> | |
</div> | |
<div class="chend"> | |
***** | |
</div> | |
<!-- --> | |
</div> | |
<!--main--> | |
</body></html> |