thejagstudio's picture
Upload 200 files
e0dcc0a verified
<html><head><title>Swaroopyog</title><meta http-equiv="content-type" content="text/html;charset=UTF-8" />
<link href="simple.css" rel="stylesheet" type="text/css" />
<style>
</style></head><body><div class="main">
<div class="gtitlev3">
કેસરિયા માને હો
</div><div class="gpara">
કેસરિયા માને હો, રખજ્યો રાજરો ગુલામ;<br/>
ચરણ પનૈયાં ગ્રહી કર આગે, ઊભો રહું આઠો જામ...કેસરિયા...<br/>
હું ચાકર થારો દામ બિનારો, યે મારા ઠાકર શ્યામ;<br/>
જો હરિવર કાંઈ ચુક પડે તો, કરજો તાડન લૈ લગામ...કેસરિયા.... <br/>
જ્યું રાજ રીઝો ત્યું હી કરુંગો, કરી છલ-કપટ હરામ;<br/>
પ્રેમાનંદને રાવલો જાણો, સબ વિધિ પૂરણકામ...કેસરિયા...<br/>
</div>
<div class="chend">
*****
</div>
<!-- -->
</div>
<!--main-->
</body></html>