Spaces:
No application file
No application file
<html><head><title>Swaroopyog</title><meta http-equiv="content-type" content="text/html;charset=UTF-8" /> | |
<link href="simple.css" rel="stylesheet" type="text/css" /> | |
<style> | |
</style></head><body><div class="main"> | |
<div class="gtitlev3"> | |
એવા સંતની બલિહારી રે | |
</div><div class="gpara"> | |
એવા સંતની બલિહારી રે, જેને ગુણે રીઝ્યા ગિરધારી રે... એવા...ટેક<br/> | |
કામ, ક્રોધ, લોભ મનમાં ન આણે, સોનું ને ધૂળ તે સમ કરી જાણે;<br/> | |
હાં રે જેને ગીતાજી ગાય છે પોકારી રે... એવા...1<br/> | |
હરિ વિના બીજો ઘાટ ન લાગે, લોભ લહરનો લેશ ન લાગે;<br/> | |
હાં રે નારી ન શકે નયન-બાણ મારી રે... એવા...2<br/> | |
બ્રહ્મવિદ્યા જેણે દૃઢ કરી સાધી, પિંડ બ્રહ્માંડની તજી રે ઉપાધિ;<br/> | |
હાં રે ભૂતપ્રાણી તણા હિતકારી રે... એવા...3<br/> | |
બ્રહ્મસ્વરૂપમાં રહે નિત્ય ન્હાયા, પ્રગટ હરિ ગુણમાં ચિત્તડાં હરાયાં;<br/> | |
હાં રે પ્રેમસખી એવા સંત ઉપર વારી રે... એવા...4<br/> | |
</div> | |
<div class="chend"> | |
***** | |
</div> | |
<!-- --> | |
</div> | |
<!--main--> | |
</body></html> |