Spaces:
No application file
No application file
<html><head><title>Swaroopyog</title><meta http-equiv="content-type" content="text/html;charset=UTF-8" /> | |
<link href="simple.css" rel="stylesheet" type="text/css" /> | |
<style> | |
</style></head><body><div class="main"> | |
<div class="gtitlev3"> | |
આજ સફળ થઈ આંખડી મારી | |
</div><div class="gpara"> | |
આજ સફળ થઈ આંખડી મારી....જોઈ છબી સુખકારી રે...<br/> | |
શોભા શ્રી ઘનશ્યામની ભારી<br/> | |
ત્રિભુવનથી અતિ ન્યારી રે... આજ સફળ થઈ...<br/> | |
ભાલ વિશાલમાં શોભતી, કેસર કેરી આડ<br/> | |
ચાંદલિયો કંકુ તણો, જોયા કરી ચાડ... આજ સફળ થઈ...<br/> | |
ભ્રકુટિ વાંકી નાસા નમણી, લોચન રંગ ચોળ<br/> | |
શોભે છે ચિત્તડું ચોરતા, રૂડા કરણ કપોલ... આજ સફળ થઈ...<br/> | |
નાની-નાની મુહર ફૂટતી, અધરબિંબ રૂડા<br/> | |
હસતું વદન જોઈ જીવમાં, ઘાટ ન થાય કૂડા... આજ સફળ થઈ...<br/> | |
ચિબુક તણી શોભા ઘણી, કંઠ કંબુ સમાન<br/> | |
ઉન્નત ઉર છબી નીરખી, પ્રેમાનંદ ધરી ધ્યાન... આજ સફળ થઈ...<br/> | |
</div> | |
<div class="chend"> | |
***** | |
</div> | |
<!-- --> | |
</div> | |
<!--main--> | |
</body></html> |