File size: 2,740 Bytes
e0dcc0a
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
1
2
3
4
5
6
7
8
9
10
11
12
13
14
15
16
17
18
19
20
21
22
23
24
25
26
27
28
29
30
31
32
33
34
35
36
37
38
39
40
<html><head><title>Swaroopyog</title><meta http-equiv="content-type" content="text/html;charset=UTF-8" />
<link href="simple.css" rel="stylesheet" type="text/css" />
<style>

</style></head><body><div class="main">
	<div class="gtitlev3">
પછી પ્રભુજી બોલિયા
	</div><div class="gpara">
		
 પછી પ્રભુજી બોલિયા, તમે સાંભળો સર્વે જન<br/> 
 જ્યારે પ્રભુને પામીએ, ત્યારે સર્વે થયાં સાધન...1<br/> 
 પછી જે જે કરવું, તેહની તે કહું વાત<br/> 
 ગુરુ સંતને ભજવા, શ્રી હરિ જે સાક્ષાત્...2<br/> 
 મારા જનને અંતકાળે, જરૂર તેડવા મારે આવવું<br/> 
 બિરુદ મારું એ ના બદલે, તે સર્વે જનને જણાવવું...3<br/> 
 દાસના દાસ થઈને, વળી રહે જેે સત્સંગમાં<br/> 
 ભક્તિ એની ભલી માનીશ, રાચીશ એના રંગમાં...4<br/> 
 આ સભામાં આપણ સહુનાં, તેજોમય તન છે<br/> 
 છટા છૂટે છે તેજની જાણે, પ્રગટિયા કોટિ ઈન્દુ છે...5<br/> 
 વળી કહું એક વારતા, સર્વે કીધું આપણું થાય છે<br/> 
 સુખ, દુ:ખ વળી જય, પરાજય, યત્કિંચિત્ જે કહેવાય છે...6<br/> 
 તે માટે તમે સાંભળો, સત્સંગી સહુ નરનાર<br/> 
 જે જે થાય છે જક્તમાં, તેનો બીજો નથી કરનાર...7<br/> 
 સુખ-દુ:ખ આવે સરવે ભેળું, તેમાં રાખજો સ્થિર મતિ<br/> 
 જાળવીશ મારા જનને, વળી કરીશ જતન અતિ...8<br/> 
 એમ કરતાં જો પંડ પડશે, તો આગળ સુખ છે અતિઘણું<br/> 
 પણ વ્રત-ટેક જો ટાળશો, તો ભોગવશો સૌ સૌ તણું...9<br/> 
 નહિ તો તમે નચિંત રહેજો, કરવું તમારે કાંઈ નથી<br/> 
 જે મળ્યા છે તમને તે, પાર છે અક્ષરથી...10<br/> 
 
 
	 </div>
<div class="chend"> 
  *****
</div>
<!-- -->
  
</div>
<!--main-->      
</body></html>