File size: 2,062 Bytes
e0dcc0a
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
1
2
3
4
5
6
7
8
9
10
11
12
13
14
15
16
17
18
19
20
21
22
23
24
25
26
27
28
29
30
31
32
33
34
35
<html><head><title>Swaroopyog</title><meta http-equiv="content-type" content="text/html;charset=UTF-8" />
<link href="simple.css" rel="stylesheet" type="text/css" />
<style>

</style></head><body><div class="main">
	<div class="gtitlev3">
તમારી મૂર્તિ વિના મારા નાથ રે
	</div><div class="gpara">

 તમારી મૂર્તિ વિના મારા નાથ રે... બીજું મને આપશો મા...<br/> 
 હું તો એ જ માગું છું જોડી હાથ રે...બીજું મને આપશો મા...<br/> 
 તમારી  મૂર્તિ  વિના... (ટેક)<br/> 
 આપો તમારા  જનનો સંગ રે... બીજું મને આપશો મા...<br/> 
 હે...મને  આપશો  મા...<br/> 
 મારા જીવમાં એ જ ઉમંગ રે... બીજું મને આપશો મા... તમારી...1<br/> 
 મારા ઉરમાં કરો નિવાસ રે... બીજું મને આપશો મા...<br/> 
 હે...મને  આપશો  મા...<br/> 
 મને રાખો રસિયા તમ પાસ રે... બીજું મને આપશો મા...  તમારી...2<br/> 
 એ જ અરજી દયાનિધિ દેવ રે... બીજું મને આપશો મા...<br/> 
 હે...મને  આપશો  મા... <br/> 
 આપો ચરણકમલની સેવ રે... બીજું મને આપશો મા...  તમારી...3<br/> 
 કરો ઈતર વાસના દૂર રે... બીજું મને આપશો મા...<br/> 
 હે...મને  આપશો  મા... <br/> 
 રાખો પ્રેમાનંદને હજૂર રે... બીજું મને આપશો મા...  તમારી...4<br/> 
 
 
	 </div>
<div class="chend"> 
  *****
</div>
<!-- -->
  
</div>
<!--main-->      
</body></html>